સંપર્કો

4.3
18.4 લાખ રિવ્યૂ
5 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

તમારા બધા ડિવાઇસ માટે તમારા સંપર્કોનું બૅકઅપ લો અને તેને સિંક કરો
• તમારા Google એકાઉન્ટમાં તમારા સંપર્કોનું બૅકઅપ સુરક્ષિત રીતે જાળવી રાખો
• તમારા આગલા ફોન સહિત તમે જ્યાંથી પણ સાઇન ઇન કરો, ત્યાંથી તમારા સંપર્કો ઍક્સેસ કરો
• ટ્રેશમાંથી છેલ્લા 30 દિવસમાં ડિલીટ કરવામાં આવેલા સંપર્કો રિકવર કરો

તમારા સંપર્કોની ગોઠવણી સુઘડ રીતે કરો અને તેને અપ ટૂ ડેટ રાખો
• એકાઉન્ટ મુજબ તમારા સંપર્કો જુઓ (જેમ કે ઑફિસના કે વ્યક્તિગત)
• સંપર્કો સરળતાથી ઉમેરો તેમજ ફોન નંબર, ઇમેઇલ અને ફોટા જેવી માહિતીમાં ફેરફાર કરો
• ડુપ્લિકેટ સંપર્કો મર્જ કરવા અને ઉપયોગી વિગતો ઉમેરવા જેવી બીજી ઘણી બાબતોમાં સહાય મેળવો

તમારા માટે મહત્ત્વપૂર્ણ હ���ય એવા લોકો સાથે કનેક્ટ થાઓ
• આગામી જન્મદિવસો અને વર્ષગાંઠો જેવી હાઇલાઇટ જુઓ
• નોટિફિકેશન ઉમેરો, જેથી તમે ક્યારેય કોઈ ખાસ દિવસ ચૂકી ન જાઓ
• તમે તાજેતરમાં ઉમેરેલા કે જ��યા હોય એવા સંપર્કોને સરળતાથી ઍક્સેસ કરો

મનપસંદ સંપર્કોની ટાઇલ, વ્યક્તિગત સંપર્કની ટાઇલ અને સંપર્ક સંબંધિત કૉમ્પ્લિકેશન સહિત Wear OS માટે પણ ઉપલબ્ધ છે
આ રોજ અપડેટ કર્યું
3 માર્ચ, 2026

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી ફોટા અને વીડિયો અને અન્ય 4
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ અને રિવ્યૂ

4.3
17.9 લાખ રિવ્યૂ
સતિષભાઈ વાઢેર
1 માર્ચ, 2026
ઓકેઓકે
શું તમને આ સહાયરૂપ જણાયું?
Arjanbhai Becharbhai Malkiya
27 ફેબ્રુઆરી, 2026
શતા સાચવવા માટે શારૂ કાહોઇતો શતા ચાલે
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
L. I. SUTHAR (L I SUTHAR)
2 જાન્યુઆરી, 2026
સુપર સૅવા
11 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?